#FACT NEWS 2

NMC બીલને લઈને સુરતના 2800 તબીબોની હડતાળઃ ઈમર્જન્સી સેવાઓ રહી ચાલુ

સુરતઃ દેશભરમાં નેશનલ મેડિકલ કમિશન બીલના વિરોધમાં તબીબોના એક દિવસના પ્રતિક ધરણાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરતના 2800 જેટલા ડોક્ટર્સ પણ જોડાયા છે. ખાનગી દવાખાનાઓમાં ઓપીડી બંધ રહેશે. જ્યારે ઈમર્જન્સી સેવાઓ ચાલુ રહેશે તેમ જણાવવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં રેસિડન્ટ ડોક્ટર બપોર બાદ હડતાળમાં જોડાશે. જ્યારે અન્ય ડોક્ટરની સેવાઓ ચાલુ રહેશે.

Comments

Popular Posts